દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ

દાહોદ, દુનિયાદારીને પચાવીને જીવનની સંધ્યાના ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધોને સપને’ય એવો ખ્યાલ ન હોય કોરોના મહામારીના આ કાળમાં કોઇ સાવ જ અજાણ્યું તેમને ફોન કરીને પૂછે કે ‘તમારી તબિયત કેમ છે ?’ પણ, દાહોદમાં આવું થઇ રહ્યું છે. કોરોના વાયરસ જેમને લાગવાની શક્યતા સૌથી વધુ છે એવા દાહોદ જિલ્લાના ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ પ્રત્યે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ દરકાર રાખી ફોન કરી તબીયતની પૃચ્છા કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, વલ્નરેબલ ગ્રુપમાં આવતા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ અને બાળકોની સંભાળ લેવા … Continue reading દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ